have eternal lifeશાશ્વત જીવન પ્રાપત કર્યું ?જેમે કે, ઈસુ ખ્રિસ્ત, પાપરહિત (1 પીટર 2:22) , ભગવાનનો શાશ્વત પુત્ર એક પુરુષ બન્યો (જહોન 1:1, 14) અને આપણો દંડ આપવા માટે મૃત્યુ પામ્યો. “આમાં ભગવાન આપણા પ્રતિ પોતાનો પ્રેમ દર્શાવે છે: જ્યારે કે આપણે હજુ પણ પાપી છીએ, ઈસુ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા” (રોમનસ 5:8). ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા (જહોન 19:31-42) , સજા લેવા માટે જેનાં માટે આપણે લાયક હતા (2 કોરિથિયન્સ 5:21). ત્રણ દિવસ બાદ તેઓ મૃત્યુમાંથી ઊભા થઇ ગયા (1 કોરિથિયન્સ 15:1-4) , પાપ અને મૃત્યુ પર તેનો વિજય સાબિત કરે છે. “તેની મહાન દયાનાં રૂપમાં જીવનની આશામાં તેણે આપણને એક નવો જ્ન્મ આપ્યો મૃત્યુમાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનર્જીવન દ્વારા” (1 પીટર 1:3). જેમે કે, ઈસુ ખ્રિસ્ત, પાપરહિત (1 પીટર 2:22) , ભગવાનનો શાશ્વત પુત્ર એક પુરુષ બન્યો (જહોન 1:1, 14) અને આપણો દંડ આપવા માટે મૃત્યુ પામ્યો. “આમાં ભગવાન આપણા પ્રતિ પોતાનો પ્રેમ દર્શાવે છે: જ્યારે કે આપણે હજુ પણ પાપી છીએ, ઈસુ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા” (રોમનસ 5:8). ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા (જહોન 19:31-42) , સજા લેવા માટે જેનાં માટે આપણે લાયક હતા (2 કોરિથિયન્સ 5:21). ત્રણ દિવસ બાદ તેઓ મૃત્યુમાંથી ઊભા થઇ ગયા (1 કોરિથિયન્સ 15:1-4) , પાપ અને મૃત્યુ પર તેનો વિજય સાબિત કરે છે. “તેની મહાન દયાનાં રૂપમાં જીવનની આશામાં તેણે આપણને એક નવો જ્ન્મ આપ્યો મૃત્યુમાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનર્જીવન દ્વારા” (1 પીટર 1:3). વિશ્વાસનાં દ્વારા, ઈસુ ખ્રિસ્તનાં વિશે આપણે આપણી માનસિકતા બદલવી જોઇએ – તે શું છે, તે શું કરે છે, અને શા માટે – મોક્ષ માટે (એક્ટસ 3:19). જો આપણે તેનામાં આપણો વિશ્વાસ મૂકીએ, આપણા પાપોનું ભરણું ભરવા માટે વધસ્તંભ પર તેની મૃત્યુમાં વિશ્વાસ રાખીએ, આપણને માફ કરવામાં આવશે અને સ્વર્ગમાં શાશ્વત જીવનનો વાયદો પ્રાપ્ત કરીશું. “ભગવાનને સંસાર માટે એટલો પ્રેમ હતો કે તેમણે પોતાનો એક અને ફક્ત એક પુત્ર આપ્યો એટલા માટે કે કોઇ પણ જે એનામાં વિશ્વાસ રાખે છે ક્યારેય નાશ નહી પામે પરંતુ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે” (જહોન 3:16). “જો તમે તમારા મોંથી સ્વીકાર કરો છો, ‘ઈસુ ખ્રિસ્ત ભગવાન છે,’ અને તમારા દિલમાં વિશ્વાસ રાખો કે ભગવાને તેને મૃત્યુમાંથી ઊભો કર્યો છે, તમને બચાવી લેવામાં આવશે” (રોમનસ 10:9). વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તનો સમાપ્ત કાર્ય પર એકલો વિશ્વાસ રાખવો એ જ એક શાશ્વત જીવનનો સાચો રસ્તો છે! “તેનાં માટે કૃપા દ્વારા તમને બચાવી લેવામાં આવ્યા, વિશ્વાસ દ્વારા - અને આ આપોઆપ નથી, આ ભગવાનની ભેંટ છે – કાર્ય દ્વારા નહી, એટલા માટે કે કોઇ દાવો ન કરી શકે” (એફેસિયંસ 2:8-9). જો તમે રક્ષકનાં રૂપમાં ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા ચાહો છો, અહીં પ્રાર્થનાનો એક નમૂનો છે. યાદ રાખો, આ પ્રાર્થના અથવા બીજી કોઇ પ્રાર્થના કહેવાથી તમારો બચાવ નહી થાય. ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાથી તમને તમારા પાપોથી બચાવી શકશો. આ પ્રાર્થના ભગવાનમાં તમારો વિશ્વાસ વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો છે અને તેને ધન્યવાદ આપો તામારા મોક્ષ માટે પૂરું પાડવા માટે. “ભગવાન, હું જાણું છું કે મેં તમારા વિરુદ્ધ પાપ કર્યા છે અને સજાને લાયક છું. પરંતુ ઈસુ ખ્રિસ્ત સજા લઇ લે છે જેનાં માટે હું લાયક હતો આથી તેનામાં વિશ્વાસ દ્વારા મને માફી મળી શકે છે. મોક્ષ માટે હું તામારામાં વિશવાસ મૂકું છું. ધન્યવાદ તમારી અદભૂત દયા અને ક્ષમા માટે - શાશ્વત જીવનની ભેંટ! આમીન! ” |